વૈજ્ઞાનિકો દ્વારા 14મી સદીમાં ઇજિપ્તના રાજા એમેનહોટેપ ત્રીજાનો ચહેરો બનાવવામાં આવ્યો.

  • તેઓ 14મી સદીમાં ઇજિપ્તના રાજા હતા, તેમની મમીનો ઉપયોગ કરીને તેમનો ચેહરો બનાવવામાં આવ્યો.
  • છેલ્લા 3400 વર્ષોમાં આ પ્રથમ વખત છે જ્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એમેનહોટેપનો ચહેરો ફરીથી બનાવવામાં આવ્યો છે.
  • એમેનહોટેપ 14મી સદીમાં ખૂબ જ શક્તિશાળી હતો, તેની ઇજિપ્તમાં ભગવાનની જેમ પૂજા કરવામાં આવતી હતી.
  • એમેનહોટેપના નેતૃત્વમાં ઇજિપ્તનો વિકાસ થયો હતો અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે મહાસત્તા તરીકે પણ ઉભરી આવ્યો હતો.
  • એમેનહોટેપનો ચહેરો બનાવવા માટે, વૈજ્ઞાનિકોએ મમીના માથામાંથી ડેટા એકત્રિત કર્યો, જેમાં બ્રાઝિલના ગ્રાફિક્સ ડિઝાઇનર્સની મદદથી ચેહરો ડિઝાઇન કરવામાં આવ્યો.
  • એમેનહોટેપ ઇજિપ્તના રાજા તુતનખામુનના દાદા હતા, જે ઇજિપ્તના 18મા રાજવંશનો ભાગ હતા.
  • તેનું નામ સૂર્ય અને પવનના દેવ અમુનના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
  • એમેનહોટેપની મમીના અભ્યાસ પરથી તેની ઊંચાઈ લગભગ 156 સેમી (5 ફૂટ 1 ઇંચ) હોવાનું જાણવા મળ્યું છે.
  • તેઓનું મૃત્યુ 1352 બીસીમાં લગભગ 40-50 વર્ષની વયે થયું હતું.
  • તેઓની આ મમી 1881માં મળી આવી હતી.
Scientist Reveal Face of 'Richest King Who Ever Lived'

Post a Comment

Previous Post Next Post