રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મિખાઇલ મિશુસ્ટિનને દેશના વડાપ્રધાન તરીકે ફરીથી નિયુક્ત કર્યા.

  • રશિયન કાયદા અનુસાર મિખાઇલે 16 જાન્યુઆરી 2020ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
  • મિખાઇલ મિશુસ્ટીને આ વર્ષે 7 મેના રોજ પીએમ પદેથી કેબિનેટમાં રાજીનામું આપ્યું હતું.
  • ફરીથી રાષ્ટ્રપતિ બન્યા બાદ પુતિને તેઓને ફરીથી વડાપ્રધાન બનાવ્યા.
  • પીએમ બન્યા અગાઉ તેઓ રશિયાની અર્થવ્યવસ્થા સંભાળતા હતા.
  • તેઓ ફેડરલ ટેક્સ વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
  • તેઓના નામે એક સદીમાં દેશની આવક બમણીથી વધુ કરવાનો રેકોર્ડ છે.
  • વર્ષ 2020માં મંજૂર કરાયેલ બંધારણીય ફેરફારો હેઠળ સંસદના નીચલા ગૃહ, વડા પ્રધાનની ઉમેદવારીને મંજૂર કરે છે.
Putin reappoints his prime minister

Post a Comment

Previous Post Next Post