હરિયાણા સરકાર દ્વારા વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે “ક્લીન એર” પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

  • 10,000 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ માટે વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ છે.  
  • ક્લીન એર પ્રોજેક્ટ રાજ્યમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે, જેનો પ્રથમ તબક્કો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં આવતા જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે અને બાદમાં તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે.
  • પ્રારંભિક તબક્કામાં હરિયાણાની હવાની ગુણવત્તા મોનિટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. 
  • આ માટે એક અત્યાધુનિક પ્રયોગશાળાની સ્થાપના અને હાલની ચાર પ્રયોગશાળાઓનું આધુનિકીકરણ કરવામાં આવશે.
  • વધુમાં, પ્રોજેક્ટના અમલીકરણની દેખરેખ માટે એક સમર્પિત પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવશે.
HARYANA GOVERNMENT TO LAUNCH ₹10,000-CRORE PROJECT TO COMBAT AIR POLLUTION

Post a Comment

Previous Post Next Post