- આ ડ્રોન સુધીર સિદ્ધાપુરેડ્ડી અને અમીર મુલ્લાની આગેવાની હેઠળ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ધારવાડના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ફાયર રેસ્ક્યુ સહાયક ડ્રોન વિકસાવવામાં આવ્યુ છે.
- તેઓની ટીમ દ્વારા સ્મોકી સ્થિતિમાં ડ્રોનને નેવિગેટ કરવાના પડકારને પાર કરવામાં આવ્યો.
- આ ડ્રોનમાં રેલ્વે સ્ટેશનો, મોલ અને તીર્થસ્થળો જેવા મોટા મેળાવડા પર ભીડ વ્યવસ્થાપન સહિત અગ્નિ સલામતી ઉપરાંત એપ્લિકેશન્સ પણ છે.
- ફાયર રેસ્ક્યુમાં ડ્રોન ડિઝાઇન અને ઓટોનોમસ નેવિગેશન પર બે દિવસીય વર્કશોપ દરમિયાન ડ્રોન પ્રદર્શન આપવામાં આવ્યું હતું.