ભારત દ્વારા હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપની યજમાની કરવામાં આવશે.

  • સ્વિટ્ઝર્લેન્ડમાં ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) દ્વારા હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025 ના યજમાન દેશની જાહેરાત કરવામાં આવી.  
  • અગાઉ ભારત દ્વારા ત્રણ વખત હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છ.
  • વિશ્વ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત 24 ટીમો ભાગ લેશે. 
  • વર્લ્ડ ચેમ્પિયનશિપ ડિસેમ્બર 2024થી શરૂ થશે. 
  • અગાઉ ભારતે 2013માં દિલ્હી, 2016માં લખનૌ અને 2021માં ભુવનેશ્વરની યજમાની કરી છે. 
  • છેલ્લો હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ મલેશિયામાં યોજાયો હતો, જે જર્મનીએ જીત્યો હતો.
india named hosts for 2025 fih hockey men’s junior world cup

Post a Comment

Previous Post Next Post