સંગ્રામ સિંઘ MMAમાં જોડાનાર બીજા ભારતીય અને પ્રથમ પુરુષ વ્યક્તિ બનશે.

  • ભૂતપૂર્વ કોમનવેલ્થ હેવીવેઇટ ચેમ્પિયન સંગ્રામ સિંહ મિશ્ર માર્શલ આર્ટસ (MMA)માં જોડાશે.  
  • પૂજા તોમર બાદ સંગ્રામ સિંહ MMAમાં જોડાનાર બીજા ભારતીય ફાઇટર બનશે.
  • સંગ્રામ સિંહ MMAમાં જોડાનાર પ્રથમ ભારતીય પુરુષ કુસ્તીબાજ છે. 
  • 38 વર્ષીય સંગ્રામે તાજેતરમાં દુબઈમાં ઈન્ટરનેશનલ પ્રો રેસલિંગ ચેમ્પિયનશિપમાં 6 વર્ષ બાદ કુસ્તીમાં પુનરાગમન કર્યું હતું.
  • ઈન્ટરનેશનલ પ્રો રેસલિંગમાં તેને પાકિસ્તાનના મુહમ્મદ સઈદને 30-23ના સ્કોરથી હરાવ્યો હતો. 
  • MMA ની સ્થાપના 648 બીસીમાં ગ્રીસમાં થઈ હતી તે સમયે તાલીમાર્થીઓને ગ્લોવ્ઝ વગર બોક્સિંગ અને કરાટેનો સામનો કરવો પડતો હતો.
Sangram Singh set to be first Indian male wrestler to join MMA

Post a Comment

Previous Post Next Post