આફ્રિકન દેશ માલાવીના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ક્લાઉસ ચિલિમા સહિત 9 લોકોનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું.

  • આ લશ્કરી પ્લેને 10 જૂનના રોજ, રાજધાની લિલોંગવેથી ઉડાન ભરી હતી લગભગ 45 મિનિટ પછી તે મજુજુ શહેરના એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. ઉત્તરી માલાવીના પર્વતીય વિસ્તારોમાં વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.આ પ્લેન ક્રેશ ચિકાંગાવાના પહાડોમાં થયો હતો.
  • 51 વર્ષીય ચિલિમા છેલ્લા 10 વર્ષથી માલાવીના ઉપરાષ્ટ્રપતિ હતા.
Malawi’s Vice President, nine others killed in plane crash

Post a Comment

Previous Post Next Post