NHRC દ્વારા ચાર રાજ્યો-ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતને નોટિસ જારી કરવામાં આવી.

  • આ નોટિસ 2020 ના એક કેસના અનુસંધાનમાં જારી કરવામાં આવી છે જેમાં એક પિતાએ તેની પુત્રીને 2.5 લાખમાં વેચી દીધી હતી અને બાદમાં તેણીની લાશ મળી આવતા કમિશનમાં ફરિયાદ કરી હતી.
  • NHRC એ નાતા પ્રથાની સામાજિક પ્રથા હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના ભાગોમાં લગ્નની આડમાં છોકરીઓને તેમના પરિવારના સભ્યો દ્વારા વેચવામાં આવે છે.  
  • કમિશન દ્વારા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને સંબંધિત રાજ્યોને આઠ સપ્તાહની અંદર કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા કહ્યું છે.
NHRC takes serious cognizance of ‘Nata Pratha’

Post a Comment

Previous Post Next Post