HomeCurrent Affairs કેમેરૂનના ભૂતપૂર્વ વડાપ્રધાન ફિલેમોન યાંગ આગામી UN જનરલ એસેમ્બલી સત્રના પ્રમુખ તરીકે ચૂંટાયા. byTeam RIJADEJA.com -June 09, 2024 0 તેઓ UN જનરલ એસેમ્બલીના 79 સત્રના પ્રમુખ રહશે જે સપ્ટેમ્બરમાં યોજાનાર છે.UN જનરલ એસેમ્બલીના 79 સત્રની થીમમે "વિવિધતામાં એકતા, દરેક જગ્યાએ દરેક માટે શાંતિ, ટકાઉ વિકાસ અને માનવ ગૌરવ" રાખવામાં આવી છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter