પ્રેમ સિંહ તમંગ સિક્કિમના મુખ્ય પ્રધાન બન્યા.

  • રાજધાની ગંગટોકના પાવજોર સ્ટેડિયમમાં રાજ્યના રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યએ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) નેતા પ્રેમ સિંહ તમંગ અને કેબિનેટ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.
  • તેઓનો જન્મ 5 ફેબ્રુઆરી 1968ના રોજ થયો હતો.
  • તેઓ 1994 થી સતત પાંચ વખત સિક્કિમ વિધાનસભા ચૂંટણી જીતી રહ્યા છે.
  • તેમણે 2009 સુધી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી.
  • વર્ષ 2014માં મંત્રી પદ ન મળતા પ્રેમ સિંહે SKM પાર્ટી બનાવી.
  • રાજ્યમાં SKMએ 32માંથી 31 બેઠકો જીતી હતી.
  • વિપક્ષી એસડીએફને માત્ર એક સીટ મળી છે જેમાં.SDF પ્રમુખ અને પૂર્વ સીએમ પવન ચામલિંગ બંને સીટો પર હારી ગયા.
Prem Singh Tamang became the Chief Minister of Sikkim

Post a Comment

Previous Post Next Post