રોહિત શર્મા 600 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બન્યો.

  • ભારત અને આયર્લેન્ડ વચ્ચે 5 જૂને રમાયેલી T-20 વર્લ્ડ કપ મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. 
  • રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં 600 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો.
  • રોહિત શર્માએ 472 આંતરરાષ્ટ્રીય મેચ રમીને 600 છગ્ગા પૂરા કર્યા.
  • ક્રિસ ગેલ આ યાદીમાં બીજા સ્થાને છે, જેણે 533 છગ્ગા ફટકાર્યા છે.
  • શાહિદ આફ્રિદી 476 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.
  • આ ઉપરાંત રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 4000 રન બનાવનાર ખેલાડી પણ બન્યો છે.
  • તેણે 2860 બોલમાં 4 હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
  • બીજા ક્રમે વિરાટ કોહલીએ 2900 બોલમાં 4 હજાર રન પૂરા કર્યા હતા.
Rohit Sharma crossed 600 sixes in International Cricket


Post a Comment

Previous Post Next Post