રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કોએ સૌથી વધુ દિવસો સુધી અવકાશમાં રહેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

  • તેણે તેની 5મી યાત્રામાં અંતરિક્ષમાં 1000 દિવસ પૂરા કર્યા છે.
  • તેણે 15 સપ્ટેમ્બર 2023ના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે ઉડાન ભરી હતી.
  • તેણે ગેન્નાડી પડાલ્કાનો રેકોર્ડ તોડ્યો છે જેને 878 દિવસ અવકાશમાં વિતાવ્યા છે.
  • ઓલેગ કોનોનેન્કો સપ્ટેમ્બર 2024 માં પૃથ્વી પર પાછા ફરશે.
  • તેણે એપ્રિલ 2008માં તેની પ્રથમ ઉડાન ભરી અને 200 દિવસ અવકાશમાં વિતાવ્યા.
  • ઓલેગ કોનોનેન્કોનો જન્મ 21 જૂન 1964ના રોજ તુર્કમેનિસ્તાનમાં થયો હતો.
A Russian cosmonaut becomes the first person to spend 1,000 days in space

Post a Comment

Previous Post Next Post