વિજયા ભારતી સયાની NHRCના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • ગૃહ મંત્રાલય દ્વારા વિજયા ભારતી સયાનીને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.  
  • તેઓએ ભૂતપૂર્વ ન્યાયાધીશ અરુણ કુમાર મિશ્રાની જગ્યા લીધો જેઓ 1 જૂનના રોજ નિવૃત્ત થયા હતા.
  • વિજયા ભારતી સયાનીની નિમણૂક રાષ્ટ્રપતિના માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993ની કલમ 7(1) હેઠળ કરવામાં આવી છે.
  • વિજયા ભારતી સયાની એનએચઆરસીમાં સભ્ય તરીકે સેવા આપતા હતા.
  • તેઓ 28 ડિસેમ્બર 2023ના રોજ NHRCમાં જોડાયા હતા.
  • તેઓ વિજયા તેલંગાણા હાઈકોર્ટમાં વકીલાત કરી રહ્યા છે.
  • તેમણે અનેક સામાજિક સંસ્થાઓમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું છે તેમાં અંજની મઠ સેવા ટ્રસ્ટ, સંવર્ધાની ન્યાસ અને પ્રજ્ઞા ભારતી જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
  • તેણીએ કેટલાક તેલુગુ સાપ્તાહિક સામયિકો અને અખબારોમાં મહિલાઓના મુદ્દાઓથી સંબંધિત 200 થી વધુ લેખો લખ્યા છે.
Vijaya Bharathi Sayani becomes acting chairperson of NHRC


Post a Comment

Previous Post Next Post