કેન્દ્ર સરકાર દ્વારા Biodiversity Awards 2021 ની જાહેરાત કરવામાં આવી.

  • આ પુરસ્કાર Sustainable Use of Biological Resource શ્રેણીમાં કૃષિ આવામ પારિસ્થિતિકી વિકાસ સંસ્થા (KRAPAVIS) ને અપાયો છે. 
  • Conservation of domesticated species શ્રેણીનો આ પુરસ્કાર કેરળના એન. એમ. સાજીને અપાયો છે જેઓને "Tuber Man' તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  • આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય બાયોડાયવર્સિટી દિવસ (International Biodiversity Day) 22 મે ના રોજ અપાયો છે.
Biodiversity Award 2021




Post a Comment

Previous Post Next Post