CBIના ડિરેક્ટર તરીકે સુબોધ જયસ્વાલની નિમણૂંક કરવામાં આવી.
byTeam RIJADEJA.com-
0
CBIના નિર્દેશકની નિમણૂક માટે 3 સભ્યોની સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં એક જૂના નિયમનો હવાલો (માર્ચ, 2019નો પ્રકાશસિંહ કેસ) આપી રાકેશ આસ્થાના અને વાય. સી. મોદી આ રેસમાંથી બહાર થયા હતા.
સુબોધ જયસ્વાલ અંતરિમ નિર્દેશક પ્રવીણ સિંહાનું સ્થાન લેશે.