ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 9 પાલિકામાં આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાને મંજૂરી અપાઇ.

  • આ 9 પાલિકામાં સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજિત્રા, સિદ્ધપુર અને વલ્લભ વિદ્યાનગરનો સમાવેશ થાય છે. 
  • રાજ્ય સરકારની નજીકના ભવિષ્યમાં રાજ્યની તમામ 156 નગર પાલિકામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનો લક્ષ્યાંક છે.
Gujarat Suez Treatment Plant


Post a Comment

Previous Post Next Post