HomeCurrent Affairs એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો પાંચમો મેડલ નક્કી થયો. byTeam RIJADEJA.com -May 26, 2021 0 આ ચેમ્પિયનશિપમાં ભારતના શિવ થાપાએ 64 કિ.ગ્રા. કેટેગરીમાં કુવેતના નાગેર ઓદાહને 5-0થી પરાજય આપી સેમી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ પહેલા તેણે કવાર્ટર ફાઇનલ્માં 64 કિ.ગ્રા. કેટેગરીમાં જ કજાખ્સ્તાનના દિમિત્રી પુચિનને પણ 5-0થી પરાજય આપ્યો હતો. Tags: Current Affairs Gujarat Sports Facebook Twitter