ભારત અને ઇઝરાયલ વચ્ચે કૃષિ માટે ત્રણ વર્ષની કાર્ય યોજના સમજૂતી પર હસ્તાક્ષર કરાયા.

  • આ સમજૂતી અંગર્ગત ભારત અને ઇઝરાયલ "INDO-ISRAEL Agricultural Project Centres of Excellence" અને "INDO-ISRAEL Villages of Excellence" લાગૂ કરશે. 
  • ભારત અને ઇઝરાયલ વચ્ચે કૃષિ સંબંધોની પ્રાથમિક શરુઆત 2008માં થઇ હતી જેને ત્રણ વર્ષ માટે આગળ વધારાયા હતા. 
  • ત્યારબાદ 2012 થી 2015 દરમિયાન તે યોજનાને ફરીવાર સમજૂતી બાદ લંબાવાઇ હતી.
India israel agriculture agreement


Post a Comment

Previous Post Next Post