ચીનનું Zhurong રોવર મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડ થયું.

  • આ રોવર ચીન દ્વારા Tianwen-1 મિશન અંતર્ગત મોકલાયું હતું.
  • ચીન દ્વારા આ મિશન 23 જુલાઇ, 2020ના રોજ શરૂ કરાયું હતું.
  • Zhurong રોવર મંગળ ગ્રહની સપાટી પરની માટી તેમજ ત્યાના વાતાવરણનું અધ્યયન કરશે તેમજ ભૂતકાળમાં ત્યા જીવન હતું કે કેમ તેની તપાસ કરશે.
  • મંગળ ગ્રહ પર સૌપ્રથમ સફળ મિશન અમેરિકા દ્વારા જુલાઇ, 1965માં Mariner 4 લોન્ચ કરાયું હતું.
  • ભારત દ્વારા 'મંગલયાન' મિશન નવેમ્બર, 2013માં શરૂ કરાયું છે.

China rover Zhurong landed on Mars

Post a Comment

Previous Post Next Post