- આ ઉલ્કાપિંડને કાર્બોનાએસ ક્હોડ્રિટ નામ અપાયું છે જે ઇંગ્લેન્ડના દક્ષિણ મધ્ય વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ફેબ્રુઆરી, 2020માં પડ્યો હતો.
- આ પિંડ જે સ્થાનિક લોકોને મળ્યો હતો તેમના દ્વારા બ્રિટનની નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને તે દાનમાં અપાયો હતો.
- જે યુકેમાંથી પ્રથમ વખત આ પ્રકારનો ઉલ્કાપિંડ મળ્યો છે જે લગભગ સૌર મંડળની ઉત્પત્તિના પ્રારંભિક વર્ષનો (અંદાજે 4.5 અબજ વર્ષ જૂનો) માનવામાં આવી રહ્યો છે.