- આ નિયમ બાંગ્લાદેશના તસ્કીન પર બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની વન-ડે દરમિયાન લાગૂ પડાયો છે.
- અગાઉ 2019માં વિન્ડીઝની વિમેન્સ ટીમે સૌપ્રથમ આ નિયમનો ઉપયોગ કર્યો હતો.
- આ મેચમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મો. સૈફુદ્દીનને બેટિંગ દરમિયાન હેલમેટ ઉપર બાઉન્સર વાગ્યો હતો જેને લીધે તે બહાર થઇ ગયો હતો અને તેના સ્થાને કન્ક્શન સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે તસ્કીન એહમદને ઉતારાયો હતો.