દુબઇમાં વિશ્વનું પ્રથમ ઇકો-ફ્રેન્ડલી ફ્લોટિંગ હાઉસ લોન્ચ કરાયું.

  • આ ફ્લોટિંગ હાઉસનું નામ 'નેપ્ચ્યૂન' છે જેને ભારતીય મૂળના બિઝનેસમેને 40 કરોડમાં ખરીદ્યું છે. 
  • આ ઘર દરિયામાં તરતુ રહે છે તેમજ એક સ્થળેથી બીજા સ્થળે શિફ્ટ થઇ શકે છે. 
  • 900 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા આ ઘરનો પ્રોજેક્ટ 2023માં પૂર્ણ થશે.
worlds first eco friendly floating house


Post a Comment

Previous Post Next Post