માલદીવના અડ્ડુ શહેરમાં પ્રથમ વાણિજ્ય દૂતાવાસ બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી.

  • ભારત સરકાર દ્વારા બનાવાયેલ નવી નીતિ 'પાડોશી પહેલા' અનુસાર માલદીવ ભારત માટે મહત્વપૂર્ણ દેશ છે. 
  • આ દૂતાવાસ માલદીવમાં ભારતની રાજનાયિક હાજરી વધારવામાં મદદરુપ થશે. 
  • માલદીવના અબદુલ્લા યામીન (જેઓ ચીનના નજીકના માનવામાં આવતા હતા)ના શાસન દરમિયાન ભારત અને માલદીવના સંબંધ બહુ સારા ન રહ્યા હતા. 
  • 2018માં સોલિહ એ માલદીવનો કાર્યભાર સંભાળ્યા બાદ બન્ને દેશોના સંબંધ ફરી સામાન્ય બન્યા છે.
Indian Embassy in Maldives Addu


Post a Comment

Previous Post Next Post