5 જુલાઇના રોજ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ CEO પદ મુકશે.

  • તેઓનું આ સ્થાન એન્ડી જેસી લેશે જેઓ 1997માં એમેઝોનના માર્કેટિંગ મેનેજર બન્યા હતા અને 2003માં કંપનીના ક્લાઉડ સર્વિસીઝ ડિવિઝન AWS (Amazon Web Service)ની તેઓએ સ્થાપના કરી હતી. 
  • જેફ બેઝોસે એમેઝોનની સ્થાપના 1994માં કરી હતી જેમાં ફક્ત પુસ્તકો જ ઓનલાઇન વેચવામાં આવતા હતા. 
  • હાલ એમેઝોન વિશ્વની પ્રથમ તેમજ વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ વેબસાઇટ છે. 
  • એમેઝોન કંપની ઇ-કોમર્સ વેબસાઇટ સિવાય સ્ટ્રીમિંગ, સંગીત અને ટેલીવિઝન, ક્લાઉડ કમ્પ્યુટિંગ, રોબોટિક્સ અને AI સહિતના ઘણા ક્ષેત્રોમાં પણ કામ કરી રહી છે.
Jeff Bezos Amazon CEO 2021


Post a Comment

Previous Post Next Post