રશિયા પ્રાણીઓને કોરોના વેક્સિન આપવાની શરુઆત કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.

  • અગાઉ માર્ચ, 2021માં રશિયા જાનવરો માટે વિશ્વની પ્રથમ કોવિડ વેક્સિન Carnivac-Cov વિકસિત કરનાર પ્રથમ દેશ હતો. 
  • રશિયામાં આ વેક્સિન કુતરાઓ, બિલાડી અને અન્ય પાલતુ જાનવરોને આપીને ટ્રાયલ કરવામાં આવી હતી જેમાં જાનવરોમાં એન્ટીબોડી વિકસિત થયાનું સાબિત થયું હતું.
russia vaccine for animal


Post a Comment

Previous Post Next Post