ઓસ્ટ્રેલિયામાં 3000 વર્ષમાં પ્રથમવાર તસ્માનિયાઇ ડેવિલ જાનવરે જન્મ લીધો!

  • આ પ્રાણીનું વૈજ્ઞાનિક નામ Sarcophilus harrisii છે જે Dasyuridae કૂળના છે. 
  • ઓસ્ટ્રેલિયાના બૈરિંગટન વન્યજીવ અભ્યારણમાં એકસાથે 7 તસ્માનિયાઇ ડેવિલનો જન્મ થયો છે. 
  • માર્સુપિયલ તસ્માનિયાઈ ડૈવિલ એક પ્રકારના જંગલી કુતરા (ડિંગો) દ્વારા નિયમિત શિકાર બનીને ઓસ્ટ્રેલિયન ભૂમિ માંથી લુપ્ત થયા હતા.
tasmanian devil austraila


Post a Comment

Previous Post Next Post