- આ નામકરણની જાહેરાત બલબીરસિંહ સિનિયરની પુણ્યતિથિએ કરવામાં આવી છે.
- ગયા વર્ષે 25મી મેના રોજ ત્રણ વારના ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ બલબીરસિંહનું 96 વર્ષની વયે નિધન થયું હતું.
- કેન્દ્ર સરકાર દ્વારા તેઓને વર્ષ 1957માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.
- બલબીરસિંહ સિનિયરે 1948, 1952 અને 1956 એમ ત્રણ વાર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.