યુરોપા લીગમાં 98 વર્ષમાં પ્રથમવાર વિલારિયલ ચેમ્પિયન બન્યું.

  • આ સ્પર્ધામાં તેણે માન્ચેસ્ટર યુનાઇટેડને પેનલ્ટી શૂટઆઉટમાં 11-10થી પરાજય આપ્યો હતો.
  • વિલારિયલ ફૂટબોલ ક્લબ સ્પેનના નાનકડા શહેર વિલારિયલની ક્લબ છે જેની વસ્તી માત્ર 50,000 જેટલી છે જ્યારે તેની પ્રતિસ્પર્ધી માન્ચેસ્ટર યુનાઇટેડ વિશ્વની સૌથી પ્રસિદ્ધ ક્લબમાં ત્રીજા નંબર પર છે.
  • આ સ્પર્ધા સાથે જ વિલારિયલના ચાલુ સિઝનની તમામ સ્પર્ધાઓમાં 100 ગોલ થઇ ગયા છે તેમજ આ ટાર્ગેટ સુધી પહોંચનાર તે યુરોપની ટોપ-5 લીગની 13મી ક્લબ છે.
UEFA Europa League 2021


Post a Comment

Previous Post Next Post