ન્યૂઝીલેન્ડના જ્વાળામુખીમાંથી આકાશગંગાની તસવીર 'મિલ્કી-વે ફોટોગ્રાફ ઓફ ધી યર 2021' સ્પર્ધામાં શ્રેષ્ઠ 25માં સામેલ કરાઇ.

  • આ તસવીર પ્રોફેશનલ ફોટોગ્રાફર લૈરન રી દ્વારા લેવામાં આવી છે.
  • આ તસવીરને ન્યૂઝીલેન્ડના માઉન્ટ તારાનકી પર સ્થિત જ્વાળામુખી પર્વત પરથી મિલ્કી-વે (આકાશગંગા) દેખાય તેમ લેવામાં આવી છે.
  • ફોટોગ્રાફ ઓફ ધી યરની આ વર્ષની સ્પર્ધામાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ચિલી, ઇરાન, તુર્કી, બ્રાઝીલ, સ્પેન, ઇટલી, સ્લોવેનિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇજિપ્તની તસવીરો સામેલ કરાઇ છે.
Milky way photograph of the year 2021






Post a Comment

Previous Post Next Post