- બ્રિટન નૌકાદળ દ્વારા પ્રથમવાર47 વર્ષીય કોમોડર જૂડ ટેરીને આ પદ પર નિમણૂંક અપાઇ છે.
- આ હોદ્દો બ્રિટનના સૈન્યના મેજર જનરલ અને એરફોર્સના વાઇસ માર્શલની સમકક્ષ છે તેમજ બ્રિટનમાં આર્મી અને એરફોર્સ બન્નેમાં આ પદ પર મહિલાઓ પહેલેથી જ છે.
- બ્રિટિશ રોયલ નેવીની સ્થાપના 475 વર્ષ પહેલા 1546માં થઇ હતી જેને Senior Service ના ઉપનામથી પણ ઓળખાય છે.