- હાલમાં ચાલી રહેલ સિઝનમાં રિયલ મેડ્રિડ એકપણ ટાઇટલ જીતી ન શકી હોવાને લીધે તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
- જિદાને પોતાના કોચિંગના સમયગાળા દરમિયાન 2016 થી 2018માં ત્રણ ચેમ્પિયન્સ લીગના ટાઇટલ, નવ અન્ય ટાઇટલ (બે ક્લબ વર્લ્ડ કપ, બે યુએફા સુપર કપ, એક સ્પેનિશ લીગ અને સુપર સ્પેનિશ લીગ)નો સમાવેશ થાય છે.
- જિનેદિન જિદાનનો મેડ્રિડ સાથેનો કરાર વર્ષ 2022 સુધીનો હતો પણ તેમણે સમયમર્યાદા પહેલા જ પોતાનું પદ છોડ્યું છે.