- આ જાહેરાતને લીધે ગુજરાતના લગભગ 8.60 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળશે.
- આ જાહેરાત હેઠળ રિપીટર વિદ્યાર્થીઓને લાભ મળશે નહી, તેઓ માટે કોરોના સ્થિતિ હળવી થયા બાદ ખાસ પરીક્ષાનું આયોજન થશે.
- ધો.12ના વિદ્યાર્થીઓ માટેનો આખરી નિર્ણય 15મી મેના રોજ લેવાશે.
- ગુજરાતમાં એક સાથે 8.60 લાખ વિદ્યાર્થીઓ પાસ થશે જેની સામે 7 લાખ બેઠક જ હોવાથી એડમિશનની સમસ્યાઓ થશે.