ICMR દ્વારા ઘરે જ કોરોના ટેસ્ટિંગ કરી શકાય તેવી કિટને મંજૂરી અપાઇ.

  • MyLab Coviself નામની આ કિટ દ્વારા લોકો પોતાના ઘરે પોતે જ હોમ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરી શકશે.
  • આ કિટ માય લેબ ડિસ્કવરી સોલ્યુશન્સ દ્વારા બનાવાઇ છે.
  • ICMR દ્વારા સલાહ અપાઇ છે કે આ કિટ એવા લોકોએ જ ઉપયોગ કરવી જેઓને કોરોના વાયરસના કોઇ લક્ષણ હોય અથવા કન્ફર્મ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય.
icmr approve mylab coviself


Post a Comment

Previous Post Next Post