HomeCurrent Affairs એન્ટાર્કટિકામાં વિશ્વનો સૌથી મોટું આઇસબર્ગ બન્યું. byR. I. Jadeja -May 20, 2021 0 આ આઇસબર્ગ 4,320 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે (જે લગભગ 3 દિલ્હી જેટલું છે).આ આઇસબર્ગ એન્ટાર્કટિકાના રૉને આઇસ શેલ્ફના પશ્ચિમી ભાગમાંથી તુટીને બન્યું છે.આ આઇસબર્ગનું નામ A-76 છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter