પૂર્વ ક્રિકેટર અને રેફરી પ્રશાંત મોહપાત્રાનું કોરોનાને લીધે 47 વર્ષની વયે નિધન.

  • તેઓ ઓડિશા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન તેમજ BCCIના મેચ રેફરી હતા.
  • તેઓ પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા રઘુનાથ મોહપાત્રાના પૂત્ર હતા જેમનું પણ હાલમાં જ કોરોનાને લીધે નિધન થયું હતું.
  • પ્રશાંત મોહપાત્રાએ 1988થી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો તેમજ 1990 થી 2003 સુધી તેઓ રણજી ટ્રોફી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા.
  • તેમણે 45 મેચમાં પાંચ સદી સાથે 2,196 રન બનાવ્યા હતા.
referee Prashant mohapatra dies at 47


Post a Comment

Previous Post Next Post