પ્રશાંત મહાસાગરમાંથી અબજો વર્ષ જૂના પ્લૂટોનિયમના આઇસોટોપ મળી આવ્યા.

  • આ આઇસોટોપ પ્રશાંત મહાસાગરમાં 5000 ફૂટ ઊંડેથી મળ્યા છે જે પ્લૂટોનિયમ-244ના છે.
  • સંશોધકોના મતાનુસાર બે ન્યુટ્રોન સ્ટારની અથડામણથી આ આઇસોટોપ અવકાશમાં ફેલાયા હશે.
  • એસ્ટ્રોફિઝિક વિજ્ઞાન મુજબ ધાતુઓની યાદી (પીરીઓડિક ટેબલ)માં લોખંડ પછી આવનાર હેવી મેટલ પૃથ્વી પર સામાન્ય રીતે બનતી નથી તેથી તે અવકાશી ઘટનાઓથી જ પૃથ્વી પર આવી હોવાનું મનાય છે.

plutonium isotopes pacific ocean 2021

Post a Comment

Previous Post Next Post