- કેનેડાના અર્જનસિંહ ભુલ્લરે આ સ્પર્ધામાં બ્રેડન વેરાને પરાજય આપી હેવીવેઇટ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે.
- બ્રેડન વેરા પાંચ વર્ષથી આ ચેમ્પિયનશિપ જીતતા આવ્યા છે જે પરંપરા આ વર્ષે અર્જનસિંહ ભુલ્લરે તોડી છે.
- અર્જનસિંહ ભુલ્લર આ રમત પહેલા કુસ્તીમાં હતા તેમજ 2010માં દિલ્હીમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડમેડલ જીત્યો હતો.