ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ હાઇપરટેન્શન દ્વારા આ રોગના આંકડા પ્રસિદ્ધ કરાયા.

  • આ આંકડાઓ મુજબ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં 25% લોકો તેમજ શહેરના 33% લોકો હાઇપરટેન્શનના દર્દી છે.
  • આ રોગમાં ચક્કર આવવા, માથાના પાછળના ભાગમાં દુખાવો થવો, ધૂંધળુ દેખાવુ, નાકમાંથી લોહી આવવું, ર્હદયના ધબકારા અનિયમિત હોવા વગેરે છે.
  • હાર્ટ એટેકના મૃત્યુમાં પણ 50% કેસ હાઇપરટેન્શનના હોવાનું સામે આવ્યું છે.
  • ISH દ્વારા આ રિપોર્ટ 'World Hypertension Day' (17 મે)ના દિવસે પ્રસિદ્ધ કરાયો છે.

world hypertension day 2021

Post a Comment

Previous Post Next Post