"તૌકતે" વાવાઝોડુ ગુજરાતમાં ઉના નજીકથી જમીન સાથે ટકરાયું.

  • અરબી સમુદ્રમાં સર્જાયેલ આ વાવાઝોડાની ઝડપ 150 થી 180 કિ.મી. પ્રતિ કલાક જેટલી છે તેમજ તેનો સંભવિત માર્ગ દીવ, અમરેલી, ચોટિલા, અમદાવાદ, મહેસાણા છે.
  • આ વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર દ્વારા તટીય વિસ્તારમાં રહેતા લગભગ દોઢ લાખ લોકોનું સ્થાળાંતર કરાયું છે.
  • આ વાવાઝોડાનું નામ મ્યાનમાર દ્વારા અપાયું છે જેનો મતલબ અવાજ કરતી ગરોળી છે.

tauktae cyclone 2021

Post a Comment

Previous Post Next Post