- આ એવોર્ડને ગ્રીન ઓસ્કાર એવોર્ડ કહેવામાં આવે છે.
- નુક્લુ ફોમને આ એવોર્ડ જૈવ વિવિધતામાં તેમના યોગદાન બદલ અપાયો છે.
- આ પુરસ્કાર બ્રિટનની સંસ્થા Whitely Fund for Nature (WFN) દ્વારા અપાય છે.
- નુક્લુ ફોમ ભારતના સાત સંરક્ષણવાદીઓમાંથી એક છે જેને 'અમૂર ફાલ્કન' નામથી પણ ઓળખવામાં આવે છે.