રશિયા અને ચીનના બે પરમાણુ પાવર પ્રોજેક્ટનું કામ આજથી શરૂ થશે.

  • બન્ને દેશો વચ્ચે 2008માં સૌથી મોટી પરમાણુ સમજૂતી કરવામાં આવી હતી.
  • આ સમજૂતી મુજબ બન્ને દેશ ચીનના બે શહેરોમાં 4 યુનિટ સ્થાપવાનું કામ કરશે.
  • આ યુનિટમાં તિયાનવેન પરમાણુ પાવર પ્લાન્ટના યુનિટ 7 અને 8 તેમજ શુદાપુ પરમાણુ પાવર પ્લાન્ટના યુનિટ 3 અને 4 નું નિર્માણ કરશે.
russia china nuclear power plant 2021


Post a Comment

Previous Post Next Post