અમેરિકાએ હાઇપરસોનિક મિસાઇલ વિકસાવી.

  • આ મિસાઇલ અવાજની ગતિથી 17 ગણી વધુ ગતિએ દુશ્મન દેશ પર ત્રાટકી શકે છે.
  • આ મિસાઇલ અત્યાર સુધી બનેલા કોઇપણ રડારમાં પકડાતી નથી.
  • મિસાઇલની મારક ક્ષમતા 2,700 કિ.મી. જેટલી છે.
  • આ મિસાઇલ તૈયાર થતા જ અમેરિકા રશિયા અને ચીન પર હુમલો કરવા માટે સક્ષમ દેશ બની ગયો છે.
us developed hypersonic missile


Post a Comment

Previous Post Next Post