- આ વાવાઝોડુ આંદામાન નિકોબાર પાસેના દરિયામાં તૈયાર થઇ રહ્યું છે જે 26 મે સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કિનારે ત્રાટકવાની શક્યતા છે.
- નિષ્ણાંતો દ્વારા આ વાવાઝોડાની ઝડપ 140 થી 150 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતાઓ દર્શાવાઇ છે.
- વાવાઝોડાનું YAAS નામ ઓમાન દ્વારા અપાયું છે જેનો મતલબ અરેબિક ભાષામાં નિરાશા એવો થાય છે.