આ રિપોર્ટ મુજબ:
- વિશ્વના મહાસાગરોમાં ગંગા સહિત એશિયાની 10 નદીઓમાંથી સૌથી વધુ 81% પ્લાસ્ટિક આવી રહ્યું છે.
- સૌથી વધુ પ્લાસ્ટિક લાવતી આ 10 નદીઓમાંથી 7 નદીઓ ફિલિપાઇન્સની છે, 2 ભારતની છે તેમજ 1 મલેશિયાની છે.
- આ 10 નદીઓમાં સૌથી વધુ પ્લાસ્ટિક લાવવા મુદ્દે ક્રમાનુસાર પાસિગ 6.4% (ફિલિપાઇન્સ), કલાંગ 1.3% (મલેશિયા), ઉલાહ્સ 1.3% (ભારત), તુલાહાન 1.3% (ફિલિપાઇન્સ), મેકાયાન 1.3% (ફિલિપાઇન્સ), પમ્પાંગ 0.9% (ફિલિપાઇન્સ), લિબબ્માનન 0.7% (ફિલિપાઇન્સ), ગંગા 0.6% (ભારત), ધર્મિદનાઓ 0.5% (ફિલિપાઇન્સ) અને એગ્નો 0.4% (ફિલિપાઇન્સ)નો સમાવેશ થાય છે.
- ભારતમાં પ્લાસ્ટિકનું માથાદીઠ ઉત્સર્જન લગભગ 0.09 કિલો જેટલું છે.