બ્રિટનમાંથી ડાયનાસૌરની અંતિમ પેઢીના 11 કરોડ વર્ષ જૂના નિશાન મળી આવ્યા.

  • આ નિશાન ઇંગ્લેન્ડના કેન્ટ વિસ્તારના ફોલ્કસ્ટોનમાંથી મળ્યા છે જેમાં ડાયનાસોરની લગભગ છ પ્રજાતિઓના નિશાન છે. 
  • પુરાતત્વવિદ્દોના મંતવ્ય અનુસાર આ નિશાન લગભગ 11 કરોડ વર્ષ જૂના છે. 
  • આ અભ્યાસ હેસ્ટિંગ્સ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરી અને યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથના સંશોધકો દ્વારા કરાયો છે.

Britain Dinosaur


Post a Comment

Previous Post Next Post