ગુજરાત રાજ્ય દ્વારા State Institutional Rating Framework 2020-21ની જાહેરાત કરવામાં આવી.

  • GSIR નામના આ રિપોર્ટમાં ટીચિંગ, લર્નિંગ, રિસર્ચ સહિતના માપદંડોના આધારે વિવિધ યુનિવર્સિટી અને કોલેજને રેન્કિંગ અપાય છે. 
  • આ રેન્કિંગમાં રાજ્યની 25 યુનિવર્સિટીમાંથી 5ને તેમજ 190 કોલેજમાંથી 5 કોલેજને ફાઇવ સ્ટાર રેટિંગ અપાયું છે. 
  • ફાઇવ સ્ટાર રેટિંગ મેળવનાર ટોચની યુનિવર્સિટીમાં ક્રમાનુસાર ગુજરાત યુનિવર્સિટી, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, સેપ્ટ યુનિવર્સિટી અને જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. 
  • ફાઇવ સ્ટાર રેટિંગ મેળવનાર કોલેજમાં Institute of Science & Technology for Advance Studies, St. Xavier Collage (Ahmedabad), Chandanben Mohanbhai patel (Institute of Computer Application), Shri Manibhai Virani and Smt. Navalben Virani Science College અને Sir P.T. Public College of Science (Surat) નો સમાવેશ કરાયો છે.
Gujarat GSIR 2021


Post a Comment

Previous Post Next Post