મિઝોરમ રાજ્ય દ્વારા વધુ બાળકો પેદા કરનારને રુ. 1 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી!

  • આ પ્રકારની વિચિત્ર જાહેરાત મિઝોરમના ખેલકૂદ મંત્રી રોબર્ટ રોમાવિયા રોયટે દ્વારા કરવામાં આવી છે. 
  • હાલમાં જ આસામ અને ઉત્તર પ્રદેશ દ્વારા વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મિઝોરમ દ્વારા આવી જાહેરાત થઇ છે. 
  • મિઝોરમ દ્વારા આવી જાહેરાત પાછળ ત્યાની વસ્તીમાં સતત ઘટાડો થવો છે. 
  • દેશમાં વસ્તી ગીચતા ચો. કિ.મી. દીઠ 382ની છે જ્યારે મિઝોરમની વસ્તીગીચતા ચો. કિ.મી. દીઠ માત્ર 52 તેમજ અરુણાચલ પ્રદેશમાં વસ્તીગીચતા ચો. કિ.મી. દીઠ માત્ર 17 લોકોની જ છે!
Mizoram Child Policy


Post a Comment

Previous Post Next Post