સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ICCR ની યાદીમાં સામેલ થઇ.

  • Indian Council for Cultural Relations (ICCR)ની યાદીમાં સ્થાન પામ્યા બાદ ઇરાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ તેના દ્વારા સંસ્કૃત શીખી શકશે. 
  • આ વર્ષે 9 અલગ અલગ દેશોના વિદ્યાર્થીઓએ આ માટે અરજી કરી એડમિશન મેળવવાની કોશીષ કરી હતી જેમાંથી ત્રણ દેશો (ઇરાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ)ની અરજી સ્વીકારાઇ છે. 
  • સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા 4 નવા અભ્યાસક્રમની પણ શરુઆત કરવામાં આવી છે જેમાં 4 વર્ષની સમયમર્યાદાનો Integrated BA, MA General Sanskrit, Distance Learning MA in Sanskrit અને Diploma in Sanskrit નો સમાવેશ થાય છે. 
  • સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી અત્યાર સુધીમાં 94 વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી મેળવી છે.
Somnath Sanskrit University


Post a Comment

Previous Post Next Post