ક્રિકેટનો ટી-20 વર્લ્ડ કપ 17 ઑક્ટોબરથી UAE અને ઓમાન ખાતે રમાશે.

  • આ મેચના પહેલા રાઉન્ડમાં 8 ટીમ બે ગ્રૂપમાં રમશે તેમજ સમગ્ર મેચનું આયોજન BCCI દ્વારા થશે. 
  • આ ટૂર્નામેન્ટૅની ફાઇનલ મેચ 14 નવેમ્બરના રોજ યોજાશે. 
  • આ ટૂર્નામેન્ટ અબુધાબીના શેખ ઝાએદ, દુબઇ ઇન્ટરનેશનલ, શારજહા અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ ખાતે યોજાશે. 
  • આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમ ભાગ લેશે અને 45 મેચ રમશે.
ICC Men's T20 World Cup


Post a Comment

Previous Post Next Post