ભારત સાથે યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવા માટે બ્રિટનનું HMS ક્વિન એલિઝાબેથ જહાન રવાના થયું.

  • ભારત અને બ્રિટનનો આ KONKAN અભ્યાસ ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીની સમુદ્રમાં યોજાશે. 
  • આ અભ્યાસ ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનના પ્રભાવને રોકવા અને નિયંત્રણમાં લેવા માટે આયોજિત થનાર છે. 
  • બ્રિટનનું HMS ક્વિન એલિઝાબેથ જહાજ 65,000 ટન વજનનું કેરિયર સ્ટ્રાઇક ગ્રૂપ ધરાવતું જહાજ છે.
  • આ જહાજ જુલાઇમાં ચીની સમુદ્ર વિસ્તારમાં પહોંચશે ત્યારબાદ ભારતીય નેવી તેની સાથે જોડાશે. 
  • અગાઉ 23-24 જૂનના રોજ ગોવા કિનારે અમેરિકાના રોનાલ્ડ રીગન કેરિયર સ્ટ્રાઇક ગ્રૂપ જહાજ સાથે ભારતીય નેવીએ યુદ્ધ અભ્યાસ કર્યો હતો.
HMS Queen Elizabeth - KONKAN Exercise


Post a Comment

Previous Post Next Post